Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ઇઝરાયલી પ્રધાનમંત્રી નેતન્‍યાહૂ સરકાર બનાવવામા નિષ્‍ફળ વિપક્ષને મળશે મોકો

        ઇઝરાયલમાં સૌથી સાંબા સમય સુધી ટકી રહેનાર પ્રધાનમંત્રી બેન્‍જામિન નેતન્‍યાહૂએ કહ્યુ છે કે તે ગઠબંધન સરકાર બનાવવામાં નિષ્‍ફળ રહ્યા છે.

        આ પછી દેશના રાષ્‍ટ્રપતિ રિમૂર્વન રિવલિન નેતન્‍યાહૂ ના વિપક્ષી બેની ગેંટઝને સપ્‍ટેમ્‍બરમાં થયેલ ચૂંટણીમાં  બહુમત મેળવી ન શકયા.

(11:37 pm IST)