Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

યૂએસ ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિષ કરી રહેલ પ૦ ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ બંધ કરવામાં આવ્‍યા.

        ફેસબુકના મુતાબિક ર૦ર૦ ના અમેરિકી રાષ્‍ટ્રપતિ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ઇરાન અને રુસથી ચાલી રહેલ એક કેમ્‍પેંનને બંધ કરવામા આવેલ છે.

        આમા ઇન્‍સ્‍ટાગ્રામ પર પ૦ અને ફેસબુક પર એક એકાઉન્‍ટ ચાલી રહ્યું  હતુ. જેના પર લગભગ ૭પ૦૦૦ પોસ્‍ટ અને ર.૪૬ લાખ ફોલોઅર્સ હતા.  રૂસ પર ર૦૧૬ ચુંટણીમાં હસ્‍તક્ષેપનો આરોપ છે. ફાલોઅર્સમાં ૬૦ ટકા  એકાઉન્‍ટસ અમેરીકાના છે.

(11:13 pm IST)