Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

યુએસમાં ગોળીબારની ખબર સાંભળી સ્થળ પર જઇ રહેલ પોલીસની ગાડી અને એમ્બ્યુલન્સ ની ટકકર

        શિકાગો (અમેરિકા) માં છેલ્લા અઠવાડિયે  એક પાર્ટીમાં ગોળીબારીની સૂચના પછી ઘટના સ્થળ પર જઇ રહેલ પોલીસ અધિકારીની ગાડી અને એમ્બયુલન્સ વચ્ચે ટકકર થઇ.

        આમા બે પોલીસ અધિકારી અને મેડીકલ ટીમના બે લોકો ઘાયલ થયા જયારે પાર્ટીમાં ગોળીબાર દરમ્યાન એક ૧૬ વર્ષીય છોકરાનું મોત થયુ હતુ જયારે અન્ય બે ઘાયલ થયા હતા.

(9:59 pm IST)