Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

નશામાં ચકચૂર શખ્સ વિમાનનો દરવાજો ખોલવા જઇ રહ્યો હતોઃ યાત્રિકોએ એને પ્લાસ્ટિકથી બાંધ્યો

        રશિયાથી થાઇલેન્ડ જઇ રહેલ એક વિમાનમાં નશામા ચકચુર શખ્સ દ્વારા ઇમરજન્સી દરવાજો ખોલવાની કોશિષક કરવાનો મામલો સામે આવ્યો છે.

        ફલાઇટમાં હાજર એક ડોકટરએ એન શાંત કર્યો જયારે યાત્રિઓએ તેને પ્લાસ્ટિકની મદદથી બાંધવાનો પ્રયાસ કર્યો. જોકે આમા અસફળ રહેવા પર વિમાનને ઉઝબેકિસ્તાનમાં ઇમરજન્સી  લેન્ડીંગ કરવુ પડેલ. શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

(9:59 pm IST)