Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

જો તેમ પણ રોબોટની આ શરતને પુરી કરો છો તો મળશે 92 લાખ રૂપિયા......

નવી દિલ્હી: લંડનની જીયોમીક ટેક કંપની શખ્સને 92 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે જે રોબોટની એક શરતને પૂર્ણ કરી દે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક કંપની રોબોટના ચહેરાની ઓળખવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ પોતાના રોબોટને ચહેરો આપવા માટે તે માનવીના ચહેરાની એગ્રીમેંટ કરાવવા ઈચ્છે છે અને માટે તે 92 લાખની રકમ આપવા માટે તૈયાર છે.

             મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કંપની પોતાના રોબોટને એક એવો ચહેરો આપવા માંગે છે જે એકદમ માનવી જેવો દેખાય અને એટલા માટે તેમને શરત રાખી છે કે દયાળુ અને ફ્રેન્ડલી દેખાય તેવા ચહેરાવાળો લોકો આવકાર્ય છે કંપની જે ચહેરાને પસંદ કરશે તેને 92 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.

(6:49 pm IST)