Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ઓએમજી.........આ માછલીએ માછીમારને કરી દીધો માલામાલ: કિંમત જાણીને સહુ કોઈના ઉડી જશે હોશ

નવી દિલ્હી: રંગ બેરંગી અને  જુદા જુદા પ્રકારની તેમજ આકારવાળી ઘણી બધી માછલીઓ વિષે આપણે સહુ કોઈ સાંભળતા હોઈએ છીએ પરંતુ એક તાજા પાણીની સૌથી મોટી અને ખુબજ કિંમતી માછલીએ એક માછીમારને માલામાલ કરી દીધો છે અને તેની ખાસ વાત છે કે માછલી જેટલી અનોખી છે તેનો સ્વાદ એટલો સરસ છે અને કારણોસર તેને ખુબજ કિંમતી ગણવામાં આવી રહી છે.

                  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક માછીમારને ખુબજ કિંમતી માછલી મળી આવી છે માછલી બ્રાજીલ સ્થિત દુનિયાના સૌથી મોટા વર્ષા વન અમેજન સ્ટેટમાં મળી આવે છે દુનિયાની સૌથી કિંમતી માછલીઓ પૈકી એક હોવાથી માછીમાર રાતોરાત માલામાલ બની ગયો છે.

(6:47 pm IST)