Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

મેક્સિકો તરફ ધસી રહેલું વાવાઝોડું 'વિલા' કેટેગરી-4 તબદીલ

 

મેક્સિકોની નજીક પ્રશાંત મહાસાગરમાં રવિવારે વાવાઝોડું 'વિલા' વધુ શક્તિશાળી બનવાની સાથે કેટેગરી-4 (અત્યંત ખતરનાક) શ્રેણીમાં તબદીલ થઈ ગયું છે. કારણે મેક્સિકોની પશ્ચિમ કિનારા મઝાલ્ટન અને પ્યુર્ટો વલાર્તામાં આગામી દિવસોમાં ભયાનક વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. સાન બ્લાસ અને માઝલ્ટન માટે વાવાઝોડાની ચેતવણી જાહેર કરાઈ છે.

(12:39 am IST)