Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ટ્રેડવોર ઈફેક્ટ :ચીનની સૌથી અમીર મહિલાની સંપત્તિમાં 66 ટકાનું ગાબડું

ચીનની સૌથી અમીર મહિલા રહેલી ઝૂ ક્વિનફેની સંપતિ ટ્રેડ વોરના કારણે આ વર્ષે 66 ટકા ઘટી ગઈ છે. માર્ચમાં તેની નેટવર્થ 10 અબજ ડોલર હતી. જે હવે ઘટીને 3.4 અબજ ડોલર થઈ છે.

   બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેકસના આંકડાઓના જણાવ્યા પ્રમાણે, ચીનના અમીરોમાં તેમને સૌથી વધુ નુકશાન થયું છે. લેન્સના શેર જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 62 ટકા ઘટયા છે.

(11:51 pm IST)
  • વડોદરામાં 297 કરોડનું બીટકોઈન કૌભાંડ ખુલ્યું : 9 ઉદ્યોગપતિના બીટકોઈનમાં સલવાયા .297 કરોડ:વેરિએબલ ટેક કંપનીના ડિરેક્ટર્સ-એજન્ટ સામે FIR: વડોદરા ક્રાઈમબ્રાન્ચમાં નોંધવામાં આવી ફરિયાદ:અમિત ભારદ્વાજ, અભય ભારદ્વાજ સામે FIR :એજન્ટ હેમંત ભોંપે સામે પણ ફરિયાદ access_time 3:02 pm IST

  • રાજ્યમાં તલાટી મંડળની હડતાળનો મામલો:દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો:તલાટીની કામગીરી શિક્ષકોને સોંપવા અંગેનો પરિપત્ર:પરિપત્રને લઈ શિક્ષકોમાં નારાજગી:પરીક્ષા વચ્ચે ગ્રામસભાની કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ access_time 2:59 pm IST

  • સુરત :નવરાત્રિમાં વેકેશન ન આપનારી ખાનગી શાળાઓ 21 દિવસનું દિવાળી વેકેશન રાખશે: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો નિર્ણય:દિવાળી વેકેશનમાં કોઈ ફેરફાર નહીં access_time 2:50 pm IST