Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ઉત્તર કોરીયાએ ચીન પાસેથી રૂ. ૪૭ અબજનો લકઝરી સામાન ખરીદયોઃ દક્ષિણ કોરિયાના વિપક્ષી સાંસદનો દાવો

દક્ષિણ કોરીયાના વિપક્ષી સાંસદ યુનસાંગ-હયૂન એ જણાવ્યું કે  સંયુકત રાષ્ટ્રના પ્રતિબંધો છતાં ઉત્તર કોરીયાએ  સાલ ર૦૧૭ માં ચીન પાસેથી  લગભગ રૂ. ૪૭ અબજમાં સીપ્લેન, મોંઘા વાદ્યયંત્ર, ટીવી, શરાબ અને ઘડીયાળ સહીત  ઘણો લકઝરી સામાન ખરીદયો હતો. યૂન એ જણાવ્યૂં કે  ઉતર કોરીયાએ ચીન પાસેથી  ર૦૧૪ માં લગભગ  રૂ. પ૮ અબજનો લકઝરી સામાન ખરીદેલ હતો.

(11:08 pm IST)