Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

યુરોપીય સુરક્ષા માટે પરમાણુ સંધિ જરૂરી : ફ્રાંસ રાષ્ટ્રપતિ મૈક્રો

ફ્રાંસના રાષ્ટપ્રતિ ઇમૈનુ એલ મૈક્રો એ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો અને શીત યુદ્ધના સમયે પરમાણુ હથિયાર સંધિને યુરોપીય સુરક્ષા અને સ્થિરતા માટે જરૂરી બતાવેલ જયારે ટ્રમ્પએ રૂસ પરમાણુ હથિયાર સંધિના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા સંધિ તોડવાની વાત કરેલ.

(11:08 pm IST)