Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પેટીએમ એ જાપાનમાં લોન્ચ કરી સ્માર્ટફોન પેમેન્ટ સર્ર્વિસ ''પેપે''

પેટીએમ નું સંચાલન  કરવાવાળી વન ૯૭ કોમ્યુનિકેશનએ જણાવ્યું કે એમણે જાપાનમાં  સોફટબેંક કોર્પોરેશન અને યાહુ જાપાન કોર્પોરેશનની સાથે મળી જાપાનમાં બારકોડ આધારીત સ્માર્ટફોન પેમેન્ટ સર્વિસ ''પેપે'' લોન્ચ કરી. આ સર્વિસ ઉપયોગકર્તાને બેંક ખાતામાંથી ''પેપે'' વોલેટમાં પૈસા રાખવાની સુવિધા આપે છે. અને આનો હેતુ જાપાનમા કેશલેશ ટ્રાન્ઝેકશનને વધારવાનો છે.

(11:12 pm IST)