Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

યુએસ ઇન્ટરમીડીયેટ મીસાઇલ વિકસિત કરશે તો અમે જવાબ આપીશું : રૂસ

રૂસી રાષ્ટ્રપતિ કાર્યાલય કેમલિનના પ્રવકતા દમિત્રી પેસ્કોવ એ કહ્યું કે જો અમેરીકા ઇન્ટરમીડીએટ મિસાઇલ (૩૦૦૦-પપ૦૦ કીલોમીટર મારક ક્ષમતાવાળી) વિકસિત કરશે તો રૂસ મજબૂરીથી આનો જવાબ આપશે. એમણે ૧૯૮૭ માં થયેલ પરમાણુ હથિયાર સંધિમાંથી અમેરીકાએ  નિકળવાની  ઘોષણા પર કહ્યું આ રણનૈતિક સુરક્ષાનો સવાલ છે. આવા પગલા દુનિયાને વધારે  ખતરનાક બનાવી શકે છે.

(11:05 pm IST)