Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ઓએમજી......આએ તો શિક્ષક પર કલંક લગાવ્યું

નવી દિલ્હી: આર્જેન્ટિનાની એક શાળામાં કહેવાતી રીતે બનેલ એક ઘટનાએ સહુ કોઈને ચોંકાવી દીધા છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ ઘટના નોર્થ-સેન્ટ્રલ આર્જેટીનાના સૈંટિયાંગો ડેલ એસ્ટરોની નજીકની એક શાળાની છે જ્યાં એક મહિલા શિક્ષક પોતાના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધતા નજરે પડે છે આ શિક્ષકનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે આ ઘટના બનતા શિક્ષિકાને શાળામાંથી કાઢી મુકવામાં આવી છે.

 

(5:10 pm IST)
  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન:ભારતના મુસ્લિમ રામના વંશજ નહીં કે મુગલોનાં:મુસ્લિમ રામમંદિરનો ન કરે વિરોધ:જે લોકો વિરોધ કરે છે તેઓ સમર્થનમાં આવે, નહીં તો તેઓથી હિન્દુ સમાજ થશે નારાજ:રામ મંદિર નહીં બન્યુ તો વિવાદનો અંત નહીં આવે access_time 4:38 pm IST

  • મોઈન કુરેશી લાંચ કેસ મામલે ડે ,એસ.પી. દેવેન્દ્ર કુમારની CBIએ કરી ધરપકડ:રાકેશ અસ્થાના સામે પણ આ કેસમાં છે આરોપ: 3 કરોડની લાંચમાં સંડોવાયેલા છે દેવેન્દ્રકુમાર દેવેન્દ્રકુમારે ફેબ્રિકેટેડ સ્ટેટમેન્ટ લીધું હતું:મોઇન કુરેશી પાસેથી લાંચ લેવા મામલે ધરપકડ access_time 1:05 am IST

  • વડોદરામાં 297 કરોડનું બીટકોઈન કૌભાંડ ખુલ્યું : 9 ઉદ્યોગપતિના બીટકોઈનમાં સલવાયા .297 કરોડ:વેરિએબલ ટેક કંપનીના ડિરેક્ટર્સ-એજન્ટ સામે FIR: વડોદરા ક્રાઈમબ્રાન્ચમાં નોંધવામાં આવી ફરિયાદ:અમિત ભારદ્વાજ, અભય ભારદ્વાજ સામે FIR :એજન્ટ હેમંત ભોંપે સામે પણ ફરિયાદ access_time 3:02 pm IST