Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ચીનના સમુદ્ર કિનારે જહાજ ડૂબતા 11 ગૂમ

નવી દિલ્હી: ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં રવિવારના રોજ એક જહાજ ડૂબવાની ઘટના સામે આવી છે જેમાં ઓછામાં ઓછા 11 લોકો લાપતા થયા હોવાનું જણાઈ રહ્યું છે જહાજમાં ઘણા બધા લોકો સવાર હોવાનું જણાઈ હર્યું છે ચીનની એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ બની છે જેમાં 500થી વધુ બચાવદળના સભ્યો લાપતા થયેલ લોકોની શોધખોળ કરવા માટે રવાના થયા છે.

(5:09 pm IST)