Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

આ દેશની રાજધાનીમાં વસ્યો અન્ય એક દેશ

નવી દિલ્હી: કોઈ પણ દેશની અંદર દેશ બનવાની એક અનોખી ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દેશના રાજ્યની અંદર જિલ્લા અને શહેર હોય છે પરંતુ યુરોપીય દેશ લિથુઆનિયાની રાજધાની વિલિનિયર્સમાં એક વર્ગ કિલોમીટર દૂરના સમયમાં એક અન્ય દેશ ઉજ્રપીસ દેશ જોવા મળી રહ્યો છે જેને પોતાની જાતને રિપબ્લિક ઘોષિત કર્યો છે તેનું પોતાનું રાજ્ય સરકાર અને સંવિધાન તેમજ મુદ્રા છે.

(5:07 pm IST)