Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

અમેરિકાના ફ્લોરિડામાં ગોળીબારીની ઘટનામાં 6ને ઇજા

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડામાં જૈક્સનવીલમાં ગોળીબારીની ઘટનામાં 6 લોકોને ઇજા પહોંચી છે જેમાં ઓછામાં ઓછા ત્રણની હાલત ગંભીર થઇ હોવાની માહિતી મળી રહી છે સમાચાર એજન્સી સિન્હુઆ અદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક લોકોમાં છ વ્યાવૃદ્ધ લોકોનો સમાવેશ થઇ રહ્યો છે આ ઘટના જૈગુઆર્સ સ્ટેડિયમની થોડી દુરી પર થયું હતું.

(5:06 pm IST)