Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

લિફ્ટમાં આ શખ્સે મહિલા સાથે છેડતી કરી હોવાનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: દુનિયાભરમાં મહિલાઓ સાથે છેડતી કરવાની ઘટના તેમજ બળાત્કાર થવાની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને મોટા ભાગે જણાઈ રહ્યું છે કે વધારે ઘટનામાં મહિલાઓ સહન જ કરતી હોઈ છે અને સામે જવાબ પણ નથી આપતી હોતી અને ઘણી મહિલાઓ એવી હોઈ છે જે તેનો સામનો કરે છે અને તેના હક માટે લડતી હોઈ છે.હાલમાં એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલાની બહાદુરી જોવા મળી છે.જેમાં એક લિફ્ટમાં મહિલા ઘુસી તો અંદર એક શખ્સ તેની સાથે ઘુસી ગયો અને તે મહિલાની સાથે છેડતી કરવાનો પ્રયત્ન કરતો હતો અને આ ઘટના બનતા મહિલાએ તેનો સીધો મોઢા પર જવાબ આપ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

(5:05 pm IST)