Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

અમેરિકામાં તપાસ દરમ્યાન 63 ભ્રુણ મળી આવ્યા

નવી દિલ્હી: અમેરિકામાં પોલીસે એક તપાસ દરમ્યાન વધુ તપાસ કરતા એક મૃતધારમાંથી તેને 63 ભ્રુણ મળી આવ્યા છે અમેરિકી સરકારી  સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે અહીંયાના શહેર ડેટ્રોઈટમાં શુક્રવારના રોજ તપાસ દરમ્યાન ધિકારીઓએ પેરી ફ્યુનરલ હોમમાં છાપો મારીને તેના બોક્સમાંથી 36 ભૃણોના અવશેષ શોધી કાઢ્યા છે જયારે 27 ભ્રુણ ફ્રીજરમાં મળી આવ્યા છે.

(5:04 pm IST)
  • ભરૂચ:અંકલેશ્વર તાલુકાના 62 ગામના તલાટીઓ આજથી હડતાળ પર access_time 4:38 pm IST

  • આસામ અને અરૂણાચલ પ્રદેશમાં પૂરનો ખતરો:આસામના 10 ગામ પાણીમાં ગરકાવ: આસામ અને અરૂણાચલ પ્રદેશમાં તંત્ર હાઈ એલર્ટ પર:તિબેટમાં લેન્ડ સ્લાઈડ થઇ નદીનો રસ્તો બંધ થતા કૃત્રિમ તળાવ બન્યુ: access_time 4:38 pm IST

  • વડોદરામાં 297 કરોડનું બીટકોઈન કૌભાંડ ખુલ્યું : 9 ઉદ્યોગપતિના બીટકોઈનમાં સલવાયા .297 કરોડ:વેરિએબલ ટેક કંપનીના ડિરેક્ટર્સ-એજન્ટ સામે FIR: વડોદરા ક્રાઈમબ્રાન્ચમાં નોંધવામાં આવી ફરિયાદ:અમિત ભારદ્વાજ, અભય ભારદ્વાજ સામે FIR :એજન્ટ હેમંત ભોંપે સામે પણ ફરિયાદ access_time 3:02 pm IST