Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

રશિયાથી એસ-400 ટ્રાયમ્ફ ખરીદવા પર અમેરિકી પ્રતિબંધનો ભય

નવી દિલ્હી: ટ્રંપ પ્રશાશને શુક્રવારના રોજ જણાવ્યું છે કે રશિયાથી અરબો ડોલરની એસ -400 ટ્રાયમ્ફ મિસાઈલ વાયુ રક્ષા પ્રણાલી જેવા સૈન્ય ઉપકરણોની ખરીદીને એ એક મહત્વપૂર્ણ સોદો માને છે અને તેને લઈને કડક અમેરિકી પ્રતિબંધ લગાવ્યા હોવાની સંભાવના જણાઈ રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભરત આ વાયુ રક્ષા પ્રણાલીઓને ખરીદવા પર વિચાર કરી રહી છે અને વિદિશો માટે તેના પર પ્રતિબંધ લગાવ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:19 pm IST)