Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

11 વર્ષીય આ બાળકની આંખની પાંપણ જોઈને સહુ કોઈ રહી જશે હેરાન

નવી દિલ્હી: સુંદર અને જીલ જેવી આંખ હોઈ એવું દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે અને એમાં પણ લાંબી પાંપણ હોઈ તો આંખ પર ચાર ચાંદ લાઈ જાય છે પરંતુ આ સુંદરતા યુવતીઓને વધારે પ્રભાવિત કરતી હોય છે પરંતુ રશિયામાં એક 11 વર્ષનો એક એવો યુવક છે જેની આંખની પાંપણ અંદાજે 2 ઇંચ લાંબી છે આ વાત ઉપર કોઈને પણ વિશ્વાસ ન આવી શકે એવી ઘટના છે આ બાળકનું  નામ મયુઈન બેકોનેવ છે અને તેનો જન્મ થયો ત્યારથી જ તેમની પાંપણ આટલી લાંબી હતી અને તેના હોઠ સુધી પહોંચતી હતી.

(5:19 pm IST)