Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બેગાની શાદીમેં ટ્રમ્પ દિવાનાઃ ટ્રમ્પના કાશ્મીર પર મધ્યસ્થતા વાળા નિવેદન પર ઓવૈસીની ટિપ્પણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર પર મધ્યસ્થતા વાળા નિવેદનને લઇને એઆઇએમ આઇએમ પ્રમુખ અસદુદિન ઓવેૈસીએ કહ્યું છે કે બેગાની શાદીમેં ટ્રમ્પ દિવાના થઇ રહ્યા છે.

        ઓવેૈસીએ આગળ કહ્યંુ ટ્રમ્પ કહે છે કે હું મધ્યસ્થતા કરૂ વારંવાર એક જ વાત થઇ રહી છે. ટ્રમ્પને કાંઇ લેવા-દેવા નથી તે કેમ મધ્યસ્થતા કરે ? આ દેશની વિદશનીતિને કોણ ચલાવી રહ્યું છે.

(11:38 pm IST)