Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

૧૯ વર્ષીય યુવકએ રૂ. ૧૩૦ માં પ્રથમ વખત લોટરીની ટીકીટ ખરીદી જીત્યો રૂ. ૧ કરોડઃ નસીબ ખુલી ગયું.

 યુકેના ૧૯ વર્ષીય સેમ લોટનએ પ્રથમ વખત એક એપ મારફત રૂ. ૧૩૦ માં નેશનલ લોટરી ટીકીટ ખરીદી  અને રૂ. ૧.૦૪ કરોડ જીત્યો છે. ટીકીટ ખરીદયાા ૯૦ મીનીટની અંદર જ આ લોટરી જીતી લીધી. લોટનના જણાવ્યા અનુસાર તે આ પૈસાનો ડ્રાઇવીંગ શીખવા, નવું ઘર ખરીદવા અને ન્યુયોર્કમાં  રજાઓ માણવા માટે તેનો ઉપયોગ કરશે.

(10:05 pm IST)