Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

લોકોએ નદી પર જોયો અનોખો નજારો: બાઝ ઘુસ્યું નદીમાં: યુએસની ઘટના

નવી દિલ્હી: યુએસના સેંટ ક્રોઈકસ નદીમાં એક અદભુત નજારો જોવા મળ્યો છે જેને જોઈને સહુ કોઈ હેરાન થઇ ગયા છે લોકો નદી કિનારે ઉભા રહીને મજા કરી રહ્યા હતા ત્યારે અચાનક  એક બાઝ સામે આવ્યું અને નદીની અંદર લોકો એ વિચારતા રહ્યા કે  કદાચ આ બાઝ નદીમાં પડી ગયું છે પરંતુ એ પછી  બાઝે નદીમાં માછલીનો શિકાર કર્યો જે જોઈને સહુ કોઈ વિચારમાં પડી ગયા હતા.

  આ ઘટનાને જોતા લોકોએ એવું ક્યારે પણ પહેલા જોયું ન હતું અને આ બાઝે ત્યાં ઉપસ્થિત સહુ  કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું હતું। આ બાઝ માછલીનો શિકાર કરવા માટે નદીમાં ઉતર્યું હતું।

(6:25 pm IST)