Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ઓઅએમજી......આ મહિલાના ઇશારાથી શરૂ થશે કાર: શરીરમાં લગાવવામાં આવી ચાવી

નવી દિલ્હી: આ સાંભળીને કદાચ સહુ કોઈને અચરજ લાગી તેવી ઘટના છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકાન ટેક્સાસમાં સોફ્ટવેયર ડેવલોપર અને બાયો હેકરે કંઈક એવું કર્યું છે  જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગશે।

   કારની દીવાની એમ ડીડીએ પોતાની ટેસ્લા મોડલ 3ની ચાવી પોતાના શરીરમાં લગાવી દીધી છે જેના કારણોસર તે માત્ર ઇશારાથી ગાડીને હવે શરૂ કરી શકશે। આ ગાડીની  ચાવી ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ જેવી નથી પરંતુ એક વાયરના જેવી છે જેથી કરીને તેને આ મહિલાએ શરીરની અંદર લગાવી દીધી અને હવે તે પોતાના ઇશારાથી ગાડીને શરૂ કરી શકે તેમ છે.

(6:24 pm IST)