Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

નેપાળ: એવરેસ્ટ વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી: એવરેસ્ટ વિસ્તારને 2020સુધી પ્લાસ્ટિક મૂકત વિસ્તાર બનાવવા માટે નેપાળે આ વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય કર્યો છે જેનાથી ધરતી પર સૌથી ઉપર જગ્યાએ પ્રદુષણને થતું રોકવામાં આવશે।

   એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સોલુંખૂબા વિસ્તારમાં  ખુબા પસાંગ લહામું રૂરલ નગરપાલિકાએ કાર્યકારી પરિષદમાં આ નિર્ણય લીધો હતો આ આદેશ એક જાન્યુઆરી 2020થી લાગુ પાડવામાં આવશે જેનાથી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી શકે.

(6:23 pm IST)