Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ઉત્તર કોરિયાએ આપ્યો પોતાનો નિર્ણય: નહીં કરે અમેરિકા સાથે પરમાણુ વાર્તા

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ એ વાતને સ્પષ્ટ કરી દીધી છે કે તે અમેરિકા સાથે પરમાણુ વાર્તા પર કઈ પણ વાતચીત નહીં કરે આ પાછળનું કારણ આપતા તેમને જણાવ્યું છે કે ઉત્તર કોરિયાની  તરફથી  ક્હેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાની સૈન્ય ચાલથી બાજ નહીં આવે ત્યાં સુધી તે આ વાર્તાના માટે તૈયાર નથી.

   એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયા સતત પરમાણુ હથિયાર બની રહ્યું છે. આનો વિરોધ સતત યુએસની તરફથી થઇ રહ્યો છે આ સંદર્ભમાં બને દેશો વચ્ચે  મતભેદ થઇ રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:22 pm IST)