Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પેટમાં ભરીને કોકેનની કેપ્સ્યૂલ્સ તસ્કરી

બેગ્લોર,તા.૨૨:થાઇલેન્ડના એરપોર્ટ પર કેન્યાના એક માણસને ૬૦ કોકેનની કેપ્સ્યૂલ્સના સ્મગલિંગના આરોપસર પકડવામાં આવ્યા હતો. ગ્લેન શિબાસેલો ઓકો નામના આ ભાઇને સોમવારે પકડવામાં આવ્યા હતા. તેના શરીરનો એકસરે લેવામાં આવ્યો ત્યારે પેટમાં ચોતરફ કોકનની કેપ્સ્યૂલ્સ ફેલાયેલી જોવા મળી હતી.નાર્કોટિકસ કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓએ એના પેટમાંથી કેટલીક કેપ્સ્યૂલ્સ જપ્ત પણ કરી લીધી છે.

(4:15 pm IST)