Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

અમેરિકામાં રપ ફુટથી તળાવમાં છલાંગ લગાવ્યા પછી ભારતીય વિદ્યાર્થીનું મોત

     અમેરીકાના રાજય ઓરેગોનમાં મનોરંજન સ્થળ જંપિંગ રોક થી ક્રેટર તળાવમાં ડૂબવાથી ર૭ વર્ષીય ભારતીય વિદ્યાર્થી સુમેધ મન્નારનુ મૃત્યુ થયુ છે.

     તળાવના પ્રવકતાએ જણાવ્યું કે મન્નારએ રપ ફુટની ઊંચાઇથી તળાવમાં છલાંગ(કુદકો) લગાવેલ હતી. જે પછી તે નજરે ન આવ્યો. સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી મન્નારનુ શબ મળી ગયુ છે.

(12:03 am IST)