Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પોર્ન સ્ટાર કેસમાં ટ્રમ્પના પૂર્વ વકીલ માઈકલ કોહેન દોષી જાહેર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ અંગત વકીલ માઈકલ કોહેન પોર્ન સ્ટાર સ્ટ્રોમીં ડેનિયલન્સને પૈસા આપવાના મામલે દોષી જાહેર કરવામાં આવ્યા છે.

  માઈકલ કોહેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટ્રમ્પએ તેમને આદેશ આપ્યો હતો કે તેઓ પોર્ન સ્ટાર સ્ટ્રોમીં ડેનિયલન્સ અને પ્લેબોયની પૂર્વ મોડલને પૈસા આપીને ચૂપ કરાવે, જેથી કોઈ પણ મુસીબત ના આવે.

(8:54 pm IST)