Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પાકિસ્તાન: મંદિરમાં બનેલ શાળામાં હિન્દૂ બાળકોને શિક્ષણ આપી રહી છે આ મુસ્લિમ શિક્ષિકા

નવી દિલ્હી: પાકિસ્તાનના કરાચી શહેરમાં એક મંદિરમાં બનાવવામાં આવેલ શાળામાં હિન્દૂ બાળકોને  શિક્ષિત કરવા માટે મુસ્લિમ અધ્યાપિકા અનમ એક મંદિરની અંદર શાળા ચલાવે છે આ શાળા અસ્થાઈ હિન્દૂ વસ્તીની વચ્ચે બનેલ છે જેમાં 80થી 90 હિન્દૂ પરિવાર રહે છે અનમ પાસે શાળા ચલાવવા માટે અન્ય કોઈ જગ્યા નહોતી એટલા માટે એમને મંદિરની અંદર શાળા બનાવી કામગીરી શરૂ કરી છે.

(5:03 pm IST)