Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

આ શ્વાન ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે

નવી દિલ્હી: શ્વાન સૌથી વફાદાર જાનવર હોય છે અને આ સાથે તે ખુબજ સમજદાર પણ હોય છે આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને અત્યારસુધીમાં 1 કરોડ લોકો જોઈ ચુક્યા છે મેક્સિકો શહેરમાં એક શ્વાન રસ્તા પર ભીખ માંગિનીએ પોતાના માટે જમવાનું લેવા જાય છે આ વિસ્તારમાં આ શ્વાન કાર્બનના નામથી જાણીતો છે આ વીડિયોને જોઈને લોકો આ શ્વાનની હોશિયારીના આદર્શ બની ગયા છે.

(5:02 pm IST)