Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ઘરની યાદની વચ્ચે રોહિંગ્યાએ કરી ઈદના પર્વની ઉજવણી

નવી દિલ્હી:બાંગ્લાદેશની સીવીરોમાં રહેનાર લાખો રોહીંગ્યા શરણાર્થી પોતાના જીવનની દુવાની સાથે ઈદ અલ ઉકાહના તહેવારની ઉજવણી કરી રહ્યા છે લોકોએ સીવીરોમાં અસ્થાયી મસ્જિદોમાં દુઆ કરી છે આ અવસર પર બાળકોએ નવા કપડાં પહેરીને ઉજવણી કરી છે.લાખો શર્ણાર્થીઓએ સીવીરોમાં રહેતા હોવા છતાં પણ શાંતિ પૂર્ણ રીતે ઈદની ઉજવણી કરી છે.

(5:02 pm IST)