Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દી આધિકારિક ભાષા બનાવવા માટે મોરીશસનું સમર્થન

નવી દિલ્હી: મૉરીશસની રાજધાની પોર્ટ લુઇસમાં ત્રણ દિવસીય 11માં હિન્દૂ વિશ્વ સંમેલનનું આજે સમાપન થાય છે સમાપન સમારોહના અવસર પર દેશના માર્ગદર્શક મંત્રી અનિરુદ્ધ જગન્નાથે હિન્દી અને હિન્દુસ્તાન પર ભાવુક ભાષણ આપ્યું છે તેમને જણાવ્યું હતું કે જો ભારતને માતાની માતા કહેવામાં આવે છે તો મૉરીશશ તેનો પુત્ર છે તેમને મૉરીશસની આઝાદીમાં હિન્દીનું યોગદાનનું ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની અધિકારીક ભાષા બનવાના પ્રયત્નમાં મૉરીશસ સંપૂર્ણ પણે પોતાનું સમર્થન આપશે.

(4:59 pm IST)