Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

વેનેઝુએલામાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: વેનેઝુએલામાં તટીય વિસ્તારમાં ભૂકંપના શક્તિશાળી ઝટકા મહેસુસ કરવામાં  આવ્યા છે રાજધાની કરાકાસમાં  પણ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અને ત્યાં બિલ્ડીંગોને પણ ખાલી કરાવવામાં  આવી છે દેશના ગૃહ મંત્રી નેસ્ટર રેવેરોલનું કકહેવું છે કે ભૂકંપના ઝટકા ઘણા દેશમાં મહેસુસ કરવામાં આવ્યા છે અત્યાર સુધી એ અંગેના કારણની તપાસ થઇ રહી નથી અમેરિકામાં આવેલ ભૂગર્ભ વૈજ્ઞાનિકનોનું કહેવું છે કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7ની આંકવામાં આવી છે.

(4:59 pm IST)