Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કેનેડામાં ભારતીય રેસ્ટોરંટ પર હુમલો

નવી દિલ્હી: ટોરંટોની નજીક એક ભારતીય રેસ્ટોરાંટમાં થયેલ વિસ્ફોટમાં પીડિતોએ આરોપ લગાવ્યો છે કે બે પ્રતિદ્વંધી વેપારીઓ વચ્ચે થયેલ વિવાદના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે હુમલામાં  પીડિતોમાંથી ને અદાલતમાં જણાવ્યું છે કે બોંબે  ભેળ રેસ્ટોરન્ટનાં મલિક તેને ગંભીર અને લાંબા સમયસુધી રહેનાર ઇજા માટે  લાખ ડોલર આપે તેમનું કહેવું છે કે માલિકોને જાણ હોવી જોઈએ કે સીધું તેને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.આ હુમલો ખોટી જગ્યાએ  ખોટા વ્યક્તિને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો જે તદ્દન ખોટો છે અને તેનો અંદાજો પણ લગાવી શકાય તેમ નથી.

 

(4:58 pm IST)