Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

આ મહિલાએ આટલી બધી મુસીબત હોવા છતાં પણ આપ્યો જુડવા બાળકીને જન્મ

નવી  દિલ્હી: કહેવાય છે કે માં બનવું દરેક મહિલાની જિંદગીનું મહત્વપૂર્ણ ભાગ હોય છે અમેરિકામાં રહેનાર એક મહિલા માં બન્યા પછી હેરાન કરી નાખતી ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી જોવા મળી રહી છે આ મહિલાનું  નામ કેટ છે અને તેમને ત્યાં જન્મ લેનાર બે જુડવા બાળકના આ ફોટો છે કેટ અને તેના  પરિવારના લોકો ખુબજ ખુશ છે પરંતુ ડોક્ટરોએ તેને એક ખરાબ  સમાચાર આપ્યા હતા ડોકટરે કહ્યું હતું કે બને બાળક પેટમાં ગર્ભનાળ સાથે વીંટળાયેલ છે એવામાં એમનું બચવું મુશ્કેલ છે પરંતુ એક ચમત્કાર થયો અને આ મહિલાએ બે સ્વસ્થ બાળકીઓને જન્મ આપ્યો હતો આ ઓપરેશન કર્યા બાદ ડોક્ટર પણ હેરાન રહી ગયા હતા.કારણકે ગર્ભનાળ જોઈને આ બાળકીઓનું બચવું અસંભવ હતું આ ફોટો માટે સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાની ખુશીને વર્ણવી છે.

(4:57 pm IST)