Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

યુ.એન,ફ્રાંસ અને બ્રિટેને આપી સીરિયાને ચેતવણી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર,ફ્રાંસ અને બ્રિટનને ચેતવણી આપી છે કે જો સીરિયાના  રાષ્ટ્રપતિ બશર અલ અસદ ઇડબિલ પ્રાંતમાં બીજીવાર કનજો કરવાની લડાઈમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરશે તો તે કાર્યવાહી કરશે ત્રણે દેશોએ ગયેલ કાલે આપેલ એક બયાન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇડબિલ સૈન્ય કાર્યવાહીમાં અને તેના કારણે થનાર માનવીય પરિણામો પર ખુબજ ચિંતિત છે.તમને વધુમાં જણાવ્યું હતું કે અમે રાસાયણિક હથિયારો પર ઉપયોગ કરવામાં પર આશંકા પણ જતાવી રહ્યા છીએ અને ચિંતા પણ વ્યક્તિ કરી રહ્યા છે.

(4:56 pm IST)