Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પહેલી નજરનો પ્રેમ કહેવત નહી પરંતુ હકીકત

ન્યુયોર્ક યુનિવર્સિટીમાં થયેલા સંશોધનમાં મનોવૈજ્ઞાનિકોએ તેને કયારેય ન ભૂલી શકાય તેવો અનુભવ ગણાવ્યો

ન્યુયોક, તા.૨૨: પ્રથમ નજરનો પ્રેમ ફકત કહેવત નહી પરંતુ હકીકત છે દાર્શનિક તો સુંદરતાના આ જાદુથી દાયકાથી સંકળાયેલા જોવા મળે છેે. પરંતુ હવે મનો વૈજ્ઞાનીકોએ પણ એક હાલના અધ્યયનમાં પ્રથમ નજરનો પ્રેમ સાચો અને કયારેક પણ ન ભૂલાય તેવો અનુભવ જાણવા મળ્યો છે.

ન્યુયોર્ક યુનિવર્સિટીમાં થયેલી શોધમાં મનોવૈજ્ઞાનિકોએ હાલનો અધ્યયનમાં પ્રથમ નજરનો પ્રેમ સાચો એન કયારેય પણ ન ભૂલાય તેવો અનુભવ જાણવા મળ્યો છે

ન્યુયોર્ક યુનિવર્સિટીમાં થયેલી શોધમાં મનોવૈજ્ઞાનિકોએ દાવો કર્યા છે કે પ્રથમ નજરનો પ્રેમ એક મિનિટ.

એક દિવસથી માડીને જીવનભર માટે ઉત્સાહિત કરી શકે છે શોધમાં દાવો કરવામાં  દાવો કર્યા છે કે તે બસ તે પળનો સમય હોય છે. જેમાં મેનારાને અનુભવ થાય છે કે તેને સુંદરતા જોવા મળી છે. અને તેમાં ખોવાઇને અનંત સુખનો અનુભવ કરવા માંગે છે.

શોધમાં સામેલ ન્યુયોર્ક યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનકના પ્રોફસર ડેનિસ પેલી કહે છે કે જયારે વ્યકિતને તેના પ્રથમનો પ્રથમ દીદાર થાય છે તો તે બધુજ ભૂલી જાય છે. આ સમયે તેઓ બધુ જ ભૂલાવીને તેમના પ્રેમ તરફ ધ્યાન આપવા લાગે છે તેની સુંદરતા જ તેને પરમ આનંદ આપે છે.ન્યુયોર્ક યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકોએ એક શોધમાં જાણવા મળ્યું કે સુંદરતાને અનુભવ કરવામાં ફકત એક સેકન્ડનો સમય લાગે છે જોકે અગાઉના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે તેને તીવ્ર આનંદનો અનુભવ થાય છે.(૨૨.૭)

(3:42 pm IST)