Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અમેરિકામાં પાકિસ્તાની પી.એમ. ઇમરાનખાનના ભાષણમાં બલોચ પ્રદર્શનકારીઓએ લગાવ્યા નારા

અમેરિકામાં પાકિસ્તાની સમુદાયને સંબોધન કરી રહેલ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનના ભાષણમાં પ્રદર્શનકારીઓએ અડચણ કરવાનો પ્રયાસ કર્યો.

એક વિડીયોમાં ત્રણ યુવક પાકિસ્તાન વિરોધી અને સ્વતંત્ર બ્લુચિસ્તાનના હકકમાં નારા લગાવતા જોવા મળ્યા.

અમેરિકામાં રહેતા બ્લોક લોકો બ્લૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષાબળોના અત્યાચાર અને માનવાધિકાર ઉલ્લંઘનને લઇ અવાજ ઉઠાવતા રહ્યા છે.

(10:48 pm IST)