Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જર્મનીની કાહિરામાં માટેની ફ્લાઇટ શરૂ

નવી દિલ્હી: જર્મનીની સૌથી મોટી એરલાઇન્સ કંપની લુફથાસાએ મિસ્ત્રની રાજધાની કાહિરા માટે ફ્લાઇટ શરૂ કરી દીધી છે જયારે બ્રિટેને તેમની ફ્લાઇટ સ્થગિત રાખી દેવાના નિર્ણય પર હજુ પણ  તે અટીલ છે જર્મન એરલાઇન્સ કંપની અને બ્રિટિશ એરવેઝે માટે એક દિવસ પહેલા કાહિરા જનાર પોતાની ફ્લાઇટ સ્થગિત કરી દીધી છે.

(6:28 pm IST)