Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઓસ્ટ્રેલિયામાં કિશોરો વચ્ચે થયેલ હાથાપાઈમાં 6ને ઇજા

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં એક કિશોરોની હોસ્ટેલમાં રવિવારના રોજ થયેલ ઝડપમાં ઓછામાં ઓછા 6 કિશોરોને ગંભીર રીતે ઇજા પહોંચી છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે  રવિવારના રોજ કિશોરો વચ્ચે થયેલ  હાથાપાઈમાં 6 કિશોરોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની  હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે

(6:28 pm IST)