Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પાકિસ્તાની યુવતીને લગ્ન માટે મજબુર કરવાના આરોપસર બે ચીની નાગરિકની ધરપકડ

નવી દિલ્હીપાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બે ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે  તેમને પાકિસ્તાની યુવતીને   લગ્ન કરવા માટે મજબુર કરવાના આરોપસર  તેમની ધરપકડ કરવામાં આવી છે એક સ્થાનિક  સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની યુવતીને લગ્ન કરવા માટે મજબુર કરનાર  બે ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:27 pm IST)