Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ર૬ર૦ લોકોએ માનવસાઇકલ બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો

રશિયાના પાટનગર મોસ્કોમાં ગયા અઠવાડિયે નાઇટ સાઇકિલંગ ફેસ્ટિવલ બહુ ધામધૂમથી મનાવવામાં આવ્યો. એમાં લગભગ ૧પ,૦૦૦ થી વધુ સાઇકિલસ્ટોએ ભાગ લીધો હતો. આ વર્ષે અઢી હજારથી વધુ સાઇકિલસ્ટોએ સફેદ કપડાં પહેરીને એક જાયન્ટ સાઇકલનો આકાર રચ્યો હતો. અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ર૦૧૭માં ૧૧૪૮ લોકોએ સાઇકલ બનાવી હતી જયારે આ વર્ષે રપર૦ સાઇકિલસ્ટોએ જાયન્ટ સાઇકલ બનાવી હતી.

(4:01 pm IST)