Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પાકીસ્તાનના પીએમના સહયોગીએ સચિનની તસ્વીર શેયર કરીઃ એમને બતાવ્યા ઇમરાનખાન થયા ટ્રોલ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સ્પેશ્યલ આસીસ્ટંટ નઇમ ઉલ હક એ સચિન તેંડુલકરની  એક જુની તસ્વીર ટવિટર પર શેયર કરી એમને ૧૯૬૯ મા ઇમરાનખાન બતાવી નાખ્યા અને આને લઇ નઇમ ટ્રોલ થઇ ગયા.

        એક યુજરે લખ્યું ઇમરાન ખાન ટાગોરની પંકિતઓને  જિબ્રાનની ઇમજી લે છે એમના લોકો સચિન તેંડુલકરને ઇમરાનખાન સમજી લ્યે છે.

(11:14 pm IST)