Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

તમે સુવર જેવા મોટા કેમ છો : પાક કેપ્ટન સરફરાજને એમના પુત્રની સામે બોલ્યો ચાહક

એક પાકિસ્તાની ચાહક દ્વારા  મોલમાં પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહમદની એમના પુત્રની સામે બોડી શેમિંગ કરવાનો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં ચાહક દ્વારા સરફરાજને કહેવામાં આવ્યુ આપ સુવર જેવા મોટા કેમ છો?

        પાકિસ્તાનનું નામ આપે રોશન કર્યુ છે ઓછુ ડાયક કરો સરફરાજ દ્વારા સૈલ્ફીનો મોકો આપવા પર આ ચાહકે આ બધુ કહ્યુ.

(11:14 pm IST)