Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

મલિંગાએ આલોચકોને જવાબ આપવા માટે જયવર્ધનને શેયર કરી એમની શર્ટ વગરની તસ્વીર

શ્રીલંકાના બોલર લસિથ મલિંગાએ આલોચકોને જવાબ આપતા પૂર્વ શ્રીલંકાઇ કેપ્ટન મહેલા જયવર્ધને એ ઇગ્લેન્ડ સામે એમના પ્રદર્શનની મુબારકબાદ આપવા માટે  મલિંગાની શર્ટ વગરની તસ્વીર વાયરલ કરી છે.

        મહેલાએ  લખ્યુ શાનદાર બોલિંગ માલી, વિચાયુ હતુ બધા ચાહક માટે ગયા અઠવાડિયે સૌથી ચર્ચિત રહેલ તસ્વીર શેયર કરીશ.  મલિંગા તસ્વીર પર ટરોલ  થયા હતા. મલિંગાએ  ઇગ્લેન્ડ વિરૂદ્ધ ૪ વિકેટ લીધેલ.

(11:13 pm IST)