Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

કમ્બોડિયામાં બિલ્ડીંગ પડી જવાના કારણે ત્રણના મોત

નવી દિલ્હી:કમ્બોડિયાના સિંહાનોકવિલ્લે પ્રાંતમાં  એક સાત માળની બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણે ઓછામાં ઓછા સાત લોકો મોતને ભેટ્યા છે તેમજ  અન્ય  લોકોને ઇજા પહોંચી છે સ્થાનિક સમાચાર એજ્નસીદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનાસ્થળ પર બચાવ અભિયાન હજુ ચાલુ જ છે અને મશીનોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

(5:28 pm IST)