Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

માનવીની જેમ ટવિંકલ ટવિંકલ લિટલ સ્ટાર ગાય છે આ માછલી

નવી દિલ્હી: પોપટને બોલતા તો સહુ કોઈએ સાંભળ્યા હોય છે પરંતુ ક્યારે માછલી ને ગાતા સાંભળી છે આપણે મોટાભાગે  ટ્વીન્કલ ટ્વીન્કલ લિટલ સ્ટારનું ગીત ગાતા જ હોઈએ છીએ પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક અજીબો ગરીબ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં એક માછલીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે માનવીના અવાજમાં ટ્વીન્કલ ટ્વીન્કલ લિટલ સ્ટાર જેવી ધૂન ગાઈ રહી છે. સ્કોટલેન્ડના અનુસંધાનકર્તાઓએ આ મધુર અવાજવાળી માછલીનો વિડીયો શેર કર્યો છે. 

(5:27 pm IST)
  • સુરક્ષાદળોને મોટી સફળતા :આસામ રાઈફલ્સ પર હુમલાનો ગુન્હેગાર નાગા આતંકી ઝડપાયો : મેજર જનરલ યાંગહાંગ ઉર્ફે મોપાને નાગાલેન્ડમાં એબોઈ મૌન રોડ પરથી ઝડપી લેવાયો :મેજર જનરલ મોપા નેશનલ સોશ્યલીસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ ગ્રુપનો સૌથી જૂનો આતંકવાદી છે આ ગ્રુપ નગાલેન્ડમાં પોતાની ગતિવિધિને અંજામ આપે છે access_time 1:20 am IST

  • નરેન્દ્રભાઈ ફાઈલો ઉપર હિન્દીમાં નોંધો લખે છે : અધિકારીઓ બેબાકળાઃ નરેન્દ્રભાઈ ફાઈલો ઉપરની નોંધો હંમેશા હિન્દીમાં લખે છે : ફાઈલો જોયા પછી ‘Seen’ લખવાને બદલે 'અવલોકિત' એમ લખે છે. જેને લીધે સંખ્યાબંધ બિન હિન્દીભાષી અધિકારીઓને પરસેવો છૂટી જાય છે access_time 11:34 am IST

  • ગૃહમંત્રી અમિતભાઇ શાહ આવશે ગુજરાત : ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદ અને મહેસાણાની ૩ અને ૪ જુલાઇએ બે સરકારી કાર્યક્રમોમાં હાજરી આપશેઃ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લેશે access_time 3:29 pm IST