Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પુતિને જોર્જિયા જતી રશિયન એરલાઈન્સની ઉડાન પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન એરલાઈન્સની જોર્જિયા જતી ઉડાનો પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવી દીધો છે જે જુલાઈથી પ્રભાવી થશે રશિયાએ આ નિર્ણય પડોશી દેશ જોર્જિયાની સંસદમાં રશિયાં સંસદના ભાષણ બાદ થયેલ હિસંક ઝડપો અને પ્રદર્શનો પછી લીધો છે. રશિયન એરિયલાઈન્સની જોર્જિયા જતી ઉડાનો પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

(5:27 pm IST)