Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પિતા-પુત્રની ભાવુક કરી દેતી ફોટો ઈન્ટરનેટ પર વાયરલ

નવી દિલ્હી:માતા પિતા બાળકોની ખુશી  માટે કઈ પણ કરવા માટે તૈયાર હોય છે આવી જ એક ઘટના હાલમાં સોશિયલ  મીડિયામાં વાયરલ થઇ રહી છે આ ઘટના લંડનની એક જેમાં એક  6 વર્ષીય બાળકનો જીવ બચાવવા માટે પિતાએ ઓપન હાર્ટ સર્જરી કરાવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાળકની હાર્ટની સર્જરી કરવાની હતી અને  તેની સર્જરીના નિશાન જેવું ટેટુ પિતાએ બનાવ્યું હતું જેથી તેના બાળકને શરમ ન આવે.

(5:26 pm IST)